અભિનય છોડ્યા પછી,આ સ્ટાર્સ હવે કરી રહ્યા છે ખેતરમાં ખેતી જૂઓ આ સ્ટાર્સ ના ફામ હાઉસ ની તસવીરો…

Spread the love

ટીવી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના આવા ઘણા કલાકારો છે જેમને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. આમાંથી કેટલાક સ્ટાર્સ એક્ટિંગ કારકિર્દીમાં છે, પરંતુ કેટલાક સ્ટાર્સે એક્ટિંગ છોડી ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

આશિષ શર્મા નાના પડદાની સીરિયલ સિયા કે રામ માં રામ ના રોલમાં જોવા મળેલા અભિનેતા આશિષ શર્માને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. તે પણ ખૂબ જ લોકપ્રિય બનોયો હતો . પરંતુ આશિષે અભિનયની દુનિયાથી અંતર બનાવી લીધું અને હવે ખેતી કરી રહ્યો છે. આશિષ કહે છે કે તેને પ્રકૃતિની નજીક રહેવું ગમે છે. આશિષ તેના ગામમાં રહે છે, તે ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા તેની તસવીરો ચાહકો સાથે શેર કરે છે.

Advertisement

સુશાંત સિંહ રાજપૂત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. પરંતુ સુશાંત હંમેશા આપણા બધાના હૃદયમાં રહેશે. જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં સુશાંતના પિતાએ ઉલ્લેખ કર્યો હતો કે સુશાંત બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડીને ખેતી ક્ષેત્રમાં આવવા માગતા હતા  સુશાંત સિંહ રાજપૂત દેશમાં એક લાખ વૃક્ષો વાવવા માંગતા હતા. પરંતુ તેનું સપનું અધૂરું રહ્યું.

Advertisement

અનસ રશીદ સિરિયલ દિયા ઓર બાતી હમ માં સૂરજ રાઠીનું પાત્ર ભજવનાર અભિનેતા અનસ રશીદ પણ લાંબા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે અને તે આ દિવસોમાં ખેતી કરી રહ્યા છે. અનસ મુંબઈથી દૂર પોતાના પંજાબના ઘરમાં શિફ્ટ થઈ ગયો છે. અહીં તે તેના માતા -પિતા સાથે ખેતી કામ કરી રહ્યો છે.આપને જણાવી દઈએ કે અનસ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરે છે.

Advertisement

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે, ધર્મેન્દ્ર લાંબા સમયથી અભિનય અને ફિલ્મી પડદાથી દૂર છે અને આ દિવસોમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં રહે છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસમાં ખેતીના કામમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.

Advertisement

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલા ફિલ્મ ઉદ્યોગથી દૂર રહ્યા બાદ પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરી રહી છે, તે ઘણી વખત તેના ફાર્મ હાઉસની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે.અને તેના દ્વારા તે તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

70 અને 80 ના જમાનાની બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાખી પણ આ યાદીમાં જોડાઈ છે. અભિનેત્રી રાખી છેલ્લા ઘણા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે. જણાવી દઈએ કે અભિનેત્રી રાખી મુંબઈથી થોડે દૂર સ્થિત તેના ફાર્મ હાઉસમાં રહે છે અને અહીં ખેતીકામ કરે છે આ સિવાય રાખી ગામના બાળકોને મફત શિક્ષણ પણ આપી રહી છે.

રાજેશ કુમારે અભિનય જગતને અલવિદા કહી દીધું છે અને આ પછી તેઓ તેમના મિત્ર અને અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા સાથે ખેતી અને ખેતીનું કામ કરી રહ્યા છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *